પ્રવેશ માહિતી

પ્રવેશ ફોર્મ:

પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો: પ્રવેશ ફોર્મ

અગત્યના બિડણો:

૧. બાળકનું ઓરીજનલ એલ.સી અને ઝેરોક્ષ.

૨. માતા-પિતા અને બાળકના આધાર કાર્ડ્ની ઝેરોક્ષ.

૩. પિતાના એલ.સીની ઝેરોક્ષ.

૪. બાળકના રીઝલ્ટ કાર્ડ્ની ઝેરોક્ષ.

૫. વાલીના અભ્યાસના પ્રમાણપત્રોની ઝેરોક્ષ.